વેલેબલ ફાર્માના કેલ્સિવેલ માં પશુઓ માટે કેલ્સિયમ, મિનરલસ અને વિટામિન્સ ના બનેલા પૂરક પ્રવાહી આહર છે.
ફીડ સપ્લિમેન્ટ ઔષધીય ઉપયોગ માટે નથી.
વેલેબલ ફાર્માનું કેલ્સિવેલ જ કેમ આપવું?
વેલેબલ ફાર્માનું કેલ્સિવેલ એ એક ક્વોલીટી પ્રોડક્ટ છે, જે ભરપૂર માત્રામાં કેલ્સિયમ , મિનરલસ અને વિટામિન્સ થી બનેલું છે, જે પશુઓને તન્દુરસ્ત રાખવામાં તથા દૂધ નું ઉત્પાદન વધારવામાં મદદરુપ થાય થાય છે.
નકલી કેલ્સિવેલ થી ભરમાશો નહી, લાવો ફક્ત ને ફક્ત વેલેબલ ફાર્મા નું જ કેલ્સિવેલ
વેલેબલ ફાર્માનું કેલ્સિવેલ ના ફાયદા શું છે?
દૂધનું ઉત્પાદન વધારવા માટે મદદરુપ થાય છે.
પશુઓને તન્દુરસ્ત રહેવામાં મદદરુપ થાય છે.
પશુઓના સારું ખોરાક પાચન જાળવવા માટે મદદરુપ થાય છે.
વેલેબલ ફાર્માનાં કેલ્સિવેલ ને કેટલી માત્રામાં આપવું જોઈએ?
પુખ્તવય નાં દૂધાળા પશુઓ માટે ૧૦૦ml દરરોજ અથવા વેટેરનરી ડૉક્ટર સૂચન કરે તે રીતે આપવું.